Skip to main content
Settings Settings for Dark

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે દ્વિપક્ષીય મુદ્દે MOU કરાશે

Live TV

X
  • આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વીપક્ષીયા સ્તરની ચર્ચા છે..દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસ નવી દિલ્હી ખાતે આવી પહોચ્યા છે..આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓ મુલાકાત કરશે..જેમાં બન્ને દેશો વચ્ચે અનેક મુદ્દે સમજૂતિ કરાર થવાની શક્યતા છે..મહત્વનુ છે કે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ આવતીકાલે યોજાનાર ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે..ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં આજે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply