આતંક નહીં રોકો તો રોકી દેશું પાકિસ્તાનનું પાણીઃ નીતિન ગડકરી
Live TV
-
જળ સંસાધન મંત્રી નીતિન ગડકરીની ચેતવણી, પાકિસ્તાન પોતાની જમીનથી નહીં રોકે આતંક તો ભારત રોડી દેશે પાકિસ્તાનનું પાણી.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, પાકિસ્તાન સતત આતંકવાદીઓનું સમર્થન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, જો પાકિસ્તાન આતંકવાદને નહીં રોકે તો અમારી પાસે પાકિસ્તાનનું પાણી રોકવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં. તેથી ભારતે આંતરિક રૂપથી તેનું અધ્યયન શરૂ કરી દીધું છે. તે પાણી હરિયાણા, પંજાબ અને રાજસ્થાન મોકલવામાં આવશે.
