Skip to main content
Settings Settings for Dark

આસામથી ઉડેલું વાયુસેનાનું વિમાન AN-32 બન્યુ સંપર્ક વિહોણું

Live TV

X
  • ભારતીય વાયુસેનાનું વિમાન એ.એન-32 આસામ થી ટેક ઓફ થયું હતું. આ વિમાન આસામથી અરુણાચલ પ્રદેશ જઈ રહ્યું હતું. આ વિમાનમાં 8 ક્રૂ મેમ્બર સહિત 13 લોકો સવાર હતા. 

    ભારતીય વાયુસેનાના એ.એન.-32 વિમાને બપોરનાં 12 વાગીને 25 મિનિટે જોરહાટ એરબેઝથી ઉડાન ભરીને છેલ્લે 1 વાગ્યા સુધી સંપર્ક જાળવ્યો હતો. ત્યારબાદ વિમાન લાપતા બન્યું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply