Skip to main content
Settings Settings for Dark

આ કોઇ પદની વાતની નથી, આ મારા દેશની વાત છેઃ કપિલ સિબ્બ્લ

Live TV

X
  • કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલનું પાર્ટી કાર્યસમિતિની બેઠક બાદ ટ્વિટ, કહ્યું કે, આ કોઇ પદની વાતની નથી, આ મારા દેશની વાત છે. જે સૌથી વધારે જરૂરી છે.

    કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલનું પાર્ટી કાર્યસમિતિની બેઠક બાદ ટ્વિટ, કહ્યું કે, આ કોઇ પદની વાતની નથી, આ મારા દેશની વાત છે. જે સૌથી વધારે જરૂરી છે.

    ગઇકાલે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં આગામી બેઠક સુધી સોનિયા ગાંધીને જ અધ્યક્ષ પદ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા સુરજેવાલાએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાર્યકર્તાઓને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર વિશ્વાસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં નેતૃત્વને લઇને ફરીથી પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને કહ્યું છે કે પાર્ટીમાં નેતૃત્વની જરૂરીયાત છે. તેમાં 5 પૂર્વ મુખ્યમંત્રી, અને કોંગ્રેસ વર્કીંગ કમિટિના ઘણા સભ્યો છે. વર્તમાન સાંસદ, પૂર્વ મંત્રી, સામેલ છે. આ પત્રમાં ટોચના નેતાઓએ , ટોચના નેતૃત્વમાં ખાલીપણા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply