Skip to main content
Settings Settings for Dark

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે મહાદેવ બુક સહિત 22 એપ્લિકેશન અને વેબસાઈટ બ્લોક કરવાનો આદેશ

Live TV

X
  • ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે મહાદેવ બુક સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજી કરતી એપ્લિકેશન અને વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ જારી કર્યો છે. આ કાર્યવાહી પ્રવર્તન મહા નિદેશાલય  દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજી કરનારાઓ વિરુદ્ધ ચાલી રહેલી  તપાસ અને છત્તીસગઢમાં મહાદેવ બુક પરના અનુગામી દરોડાઓને પગલે કરવામાં આવી છે.

    ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, છત્તીસગઢ સરકાર પાસે આઈટી એક્ટ હેઠળ વેબસાઈટ અને એપને બંધ કરવાની ભલામણ કરવાની તમામ સત્તા છે. તેમણે કહ્યું, જો કે રાજ્ય સરકારે આ એપને બંધ કરી નથી અને તેના  દ્વારા આવી કોઈ વિનંતી કરવામાં આવી નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply