ઈસરો દ્વારા બ્રાઝિલના ઉપગ્રહ એમેઝોનિયા-વન અને અન્ય 18 ઉપગ્રહને પ્રક્ષેપિત કર્યું
Live TV
-
ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન એટલે કે ઇસરોએ આજે સવારે 10 વાગ્યા અને 24 મિનટે શ્રી હરિકોટથી પીએસએલવી- સી- 51ની મદદથી બ્રાઝિલના ઉપગ્રહ એમેઝોનિયા-વન અને અન્ય 18 ઉપગ્રહને પ્રક્ષેપિત કર્યું. ઇસરોએ જણાવ્યું કે, પીએસએલવી -સી -51ના લોન્ચિંગનો અભ્યાસ પુરો કરવામાં આવ્યો છે. પ્રક્ષેપિત થનારો બ્રાઝિલનો ઉપગ્રહ એમેઝોન ક્ષેત્રમાં વનોના વર્તમાન માળખાને મજબૂત કરશે અને બ્રાઝિલના કૃષિ વૈવિધ્યનું વિશ્લેષણ કરશે.
