Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિ ચાર દિવસના વિયેતનામના પ્રવાસે

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ એમ.વૈકેંયા નાયડુ આજથી વિયેતનામની ચાર દિવસીય યાત્રા પર છે. ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ વિયેતનામના ઉપરાષ્ટ્રપતિ દાંગથી નોંડા થીન પ્રધાનમંત્રી ગ્યુએન જુવાન ફુગ તેમજ વિયેતનામના નાશા એસેમ્બલીના અધ્યક્ષ ગુએનથી કીમગાન સાથે બેઠક કરશે. ઉપરાષ્ટ્રપતિ તામચૂંક વગોડામાં વૈશાખના 16મા સંયુક્ત રાષ્ટ્ર દિવસમાં મુખ્ય દિવસમાં મુખ્ય ભાષણ આપશે. તેમજ ભારતીય સમુદાયથી મુલાકાત કરશે. તેમજ મહાત્મા ગાંધીની 150મી જયંતીના ઉપલક્ષમાં શરૂ કરવામાં આવેલા માનવતા માટે ભારત પહેલ હેઠળ વિયેતનામમાં આયોજિત જયપુર ફુટ આર્ટિફીશયલ લીમ ફિટમેન્ટ કેમ્પના વિયેતનામી લાભાર્થીઓની પણ મુલાકાત કરશે. સપ્ટેમ્બર 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિયેતનામ યાત્રા દરમિયાન બીજા દેશોની વચ્ચે વ્યાપક રણનીતિક ભાગીદારી બની હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply