ઓડિશાના કોડાપુરમાં પાંચ નક્સલવાદીઓને ઠાર કરાયા
Live TV
-
સુરક્ષાદળોના કોમ્બિંગ ઓપરેશન દરમિયાન થઈ હતી અથડામણ
ઓડિશાના કોડાપુર જિલ્લામાં સુરક્ષાદળોએ પાંચ નક્સલવાદીઓને ઠાર કર્યા છે. જેમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન નકસલીઓ અને જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પાંચ નકસલીઓ ઠાર મરાયા હતા.
