Skip to main content
Settings Settings for Dark

તેજ બહાદુરને સુપ્રીમ કોર્ટમાંથી લાગ્યો ઝટકો

Live TV

X
  • વારાસણીથી સપા ઉમેદવાર અને બીએસએફમાંથી સસ્પેન્ડ જવાન તેજ બહાદુરને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો, ચૂંટણી પંચના નિર્ણય પર પ્રતિબંધ લગાવવાનો કર્યો ઈન્કાર

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસીથી ઉમેદવાર દાખલ કરનાર બીએસએફનો સસ્પેન્ડ જવાન તેજ બહાદુર યાદવને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝટકો લાગ્યો છે. હકીકતમાં ચૂંટણી પંચે તેજ બહાદુરની ઉમેદવારીને જરૂરી દસ્તાવેજો જમા ન કરવાને કારણે રદ્દ કરી દીધું હતું. 

    આયોગના આ નિર્ણય વિરુદ્ધ તેજ બહાદુર યાદવ સુપ્રીમ કોર્ટ ગયો હતો. અરજી રદ્દ થવાથી હવે તેજ બહાદુર ચૂંટણી લડી શકશે નહીં. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply