Skip to main content
Settings Settings for Dark

ઓડિશા : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 'નવા ભારત માટે નવું શિક્ષણ' નામનું રાષ્ટ્રીય શિક્ષણ અભિયાન શરૂ કર્યું

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ગૃહ રાજ્ય ઓરિસ્સાની મુલાકાતના ત્રીજા દિવસે આજે બ્રહ્મા કુમારી ડિવાઈન યુનિવર્સિટી, સંબલપુર દ્વારા આયોજિત 'નવા ભારત માટે નવું શિક્ષણ' નામનું રાષ્ટ્રીય શિક્ષણ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે શિક્ષણ સૌથી મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેમણે માતૃભાષામાં તાલીમ આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ બાળકોના બૌદ્ધિક વિકાસમાં મદદરૂપ સાબિત થશે.

    પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવા ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ટેક્નોલોજી અને સાંસ્કૃતિક જાળવણીના મહત્વ પર ભાર મૂકતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ભારતનો વિકાસ ટેકનોલોજી અને સાંસ્કૃતિક મૂલ્યો તરફના ઝુકાવ દ્વારા જ શક્ય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply