Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીર: કિશ્તવાડ જિલ્લાને કેસરની ખેતી માટે GI ટેગનું નામ આપવામાં આવ્યું

Live TV

X
  • જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં કેસરની ખેતી કરવામાં આવે છે.

    જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં કેસરની ખેતી કરવામાં આવે છે. ભૌગોલિક સંકેત પંજીકરણ કાર્યાલય દ્વારા કિશ્તવાડ જિલ્લાને કેસરની ખેતી માટે GI ટેગનું નામ આપવામાં આવ્યું છે. જમ્મૂના કિશ્તવાડ વિસ્તાર અને કાશ્મીરના કેટલાક ભાગોમાં કેસરની ખેતી કરવામાં આવે છે. કેસરને કુમકુમ નામથી ઓળખવામાં આવે છે, જે કિશ્તવાડની સૌથી મોંઘી ખેતી માનવામાં આવે છે અને સૌથી વધુ રકમની કમાણી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં કેસરની ખેતી એક એવો સાંસ્કૃતિક વારસો છે, જે તાજગી અને શુદ્ધતા માટે પ્રસિદ્ધ છે. સ્થાનિક રૂપે કિશ્તવાડ કેસરના ઉત્પાદન ક્ષેત્રના મંડળના નામથી ઓળખવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply