Skip to main content
Settings Settings for Dark

ઓરિસ્સામાં આવેલા વાવાઝોડા માટે રાજય સરકારની આગોતરી તૈયારીના કરાયા વખાણ

Live TV

X
  • દિલ્હીથી આવેલી 11 સભ્યોની ટીમે ગઇકાલે ઓરિસ્સાનો પ્રવાસ કરી તોફાનથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લઇ પ્રદેશના મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી

    દિલ્હીથી આવેલી 11 સભ્યોની ટીમે ગઇકાલે ઓરિસ્સાનો પ્રવાસ કરી તોફાનથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લઇ પ્રદેશના મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કેન્દ્રિય દળના સભ્ય વિવેક ભારદ્વાજે જણાવ્યું કે, પૂરી અને ભુવનેશ્વરમાં ઘણું નુકસાન થયું છે. જેનો રિપોર્ટ ,ભારત સરકારને સોંપાશે. ટીમે રાજ્ય સરકારની તૈયારીઓને વખાણી હતી, અને સાથે જ રાહત કાર્ય માટેના તેમના પ્રયત્નોને પણ વખાણ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply