કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પટણામાં ચૂંટણી રેલીને સંબોધશે
Live TV
-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પટણામાં ચૂંટણી રેલીને સંબોધવાના છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી પણ આજે વારાણસીના લંકા વિસ્તારમાં મહારેલી કરશે.
લોકસભા ચૂંટણી હવે પોતાના અંતિમ પડાવ તરફ ઝડપથી આગળ વધી રહી છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો કોઈ કસર નથી છોડી રહ્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પટણામાં ચૂંટણી રેલીને સંબોધવાના છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી પણ આજે વારાણસીના લંકા વિસ્તારમાં મહારેલી કરશે.
