Skip to main content
Settings Settings for Dark

ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે બલિયામાં ચૂંટણી રેલીને સંબોધી

Live TV

X
  • ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે હજી ઉત્તર પ્રદેશના મહારાજગંજ અને દેવરિયામાં ચૂંટણી રેલીને સંબોધશે. 

    ભાજપા અધ્યક્ષ અમિત શાહે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટેના પ્રચાર દરમિયાન ઉત્તરપ્રદેશના બલિયામાં ચૂંટણી રેલીને સંબોધીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહ ઉત્તરપ્રદેશના મહરાજગંજ તેમજ દેવરિયામાં પણ રેલીને સંબોધન કરશે. તેમજ ગોરખપુરમાં રોડ શો કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply