Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મઉમાં જનસભાને સંબોધી

Live TV

X
  • લોકસભા ચૂંટણી હવે પોતાના અંતિમ પડાવ તરફ ઝડપથી આગળ વધી રહી છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો કોઈ કસર નથી છોડી રહ્યા.

    લોકસભા ચૂંટણી હવે પોતાના અંતિમ પડાવ તરફ ઝડપથી આગળ વધી રહી છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો કોઈ કસર નથી છોડી રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં મઉ અને ચંદોલી ખાતે રેલીને સંબોધતાં વિરોધપક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પરાજય નજીક જોતાં વિરોધ પક્ષોમાં હતાશાનો માહોલ છે. પ્રધાનમંત્રી મોદી આજે ઉત્તર પ્રદેશના મીરઝાપુર તેમજ પશ્ચિમ બંગાળના મથુરાપરા અને ડમડમ ખાતે પણ રેલીને સંબોધશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉત્તર પ્રદેશના મહારાજગંજ, બલિયા અને દેવરિયામાં ચૂંટણી રેલીને સંબોધશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply