કચ્છના સરહદી ક્રિક વિસ્તારમાંથી ચારથી પાંચ ધુસણખોર ઝડપાયા
Live TV
-
કચ્છના સરહદી ક્રિક વિસ્તારમાંથી ચારથી પાંચ ધુસણખોર ઝડપાયા
કચ્છના સરહદી ક્રિક વિસ્તારમાંથી ચારથી પાંચ ધુસણખોર ઝડપાયા છે. બી.એસ.એફ. પેટ્રોલિંગ દરમિયાન ક્રીકના સંવેદનશીલ સરહદી સમુદ્રી વિસ્તારમાંથી આ ઘુસણખોરો ઝડપાયા હતા. ઘુસણખોરો જે નાવમાં સવાર થઈને આવ્યા હતા તેની શોધ ચાલી રહી છે. આ હેતુસર બી.એસ.એફ. દ્વારા ક્રિક વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
