Skip to main content
Settings Settings for Dark

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 23 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

Live TV

X
  • કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે ભાજપે પક્ષના 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. તાજેતરમાં ભાજપમાં જોડાયેલ કોંગ્રેસના નેતા નાગરાજ ચબ્બીને ગઈકાલે કાલઘાટગીથી ટીકિટ આપવામાં આવી હતી. પ્રથમ યાદી જાહેર થયા બાદ બળવાખોર પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારનું નામ પણ આ યાદીમાં સામેલ નથી. શેટ્ટારે હુબલી ધારવાડ મધ્ય બેઠકથી ચૂંટણી લડવાનો દાવો રજૂ કરવા માટે ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી, પરંતુ ભાજપાએ પહેલીથી જ આ બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. શટ્ટાર છ વખતના વિધાયક છે. આ પહેલા ભાજપ દ્વારા 189 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધી ભાજપ પક્ષે 212 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply