Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનામાં ચિંતાજનક વધારો,  નવા 10,158 કેસ નોંધાયા 

Live TV

X
  • દેશમાં કોરોનાના આંકડામાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે..છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 10,158 કેસ નોંધાયા છે. વધતા સંક્રમણ સામે કેન્દ્ર સરકાર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે. હાલમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 44 હજાર 998 થઈ છે. તો રાજ્યમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. બુધવારે કોરોનાના નવા 397 નવા કેસ નોંધાયા હતા. બે દર્દીઓના મૃત્યુ થયા છે જયારે 350 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ 1 હજાર 992 એક્ટીવ કેસ છે. અમદાવાદમાં સૌથી વધુ 139 કેસ નોંધાયા જયારે મહેસાણામાં 46, સુરતમાં 41, વડોદરામાં 38,સાબરકાંઠા અને મોરબીમાં 16-16 કેસ નોંધાયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply