Skip to main content
Settings Settings for Dark

કાશ્મીર મુદ્દે કોઈપણ પ્રકારની મધ્યસ્થાની જરૂર નથી: વિદેશમંત્રી

Live TV

X
  • વિદેશમંત્રી એસ જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે

    વિદેશમંત્રી એસ જયશંકરે કાશ્મિરના મુદ્દે ભારતના વલણ અંગે ફરી એકવાર સ્પષ્ટતા કરી હતી. વોશિંગ્ટનમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરના મુદ્દે કોઈપણ પ્રકારની મધ્યસ્થાની કોઈ જરૂર નથી. કારણ કે આ દ્રિપક્ષીય મુદ્દો છે. વિદેશમંત્રી હાલ અમેરિકાના પ્રવાસે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply