કેન્દ્રીય ગૃહમંત્રીએ રામલીલા મેદાનથી ગાંધી સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
Live TV
-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીને લઈને દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા અનેક ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રામલીલા મેદાનથી ગાંધી સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ સંક્લપયાત્રાનો પ્રારંભ કરાવતા પહેલા ગૃહમંત્રી અમિત શાહે લોકોને સંબોધન પણ કર્યુ હતું. તેમણે કહ્યુ હતુ કે બાપુના સંદેશને ધરાતલ પર લાવવા માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે
