Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણાના પ્રવાસે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણાના પ્રવાસે છે. ત્યાં તેઓ વિજય સંકલ્પ સભાને સંબોધિત કરશે. તેમનો આ પ્રવાસ સંસદ પ્રવાસ યોજનાનો ભાગ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી નાટુ-નાટુ ગીત ઓસ્કર વિજેતાઓ તેમજ RRR ફિલ્મની આખી ટીમ સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન એસ.એસ રાજમૌલી, લેખક કે.વી. વિજેન્દ્રપ્રસાદ, સંગિતકાર એમ. એમ ઘીરવાની, સહિત ફિલ્મના કલાકાર જુનિયર એન.ટીઆર અને રામચરનની સાથે પણ મુલાકાત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply