કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કેરળમાં 11,571 કરોડ રૂપિયાના હાઈવે પ્રોજેક્ટરનો શિલાન્યાસ કરશે
Live TV
-
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી આજે કેરળમાં 11,571 કરોડ રૂપિયાના સાત હાઈવે પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કરશે. સાથે જ 1,121 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 27 કિમીના કઝકોટ્ટમ-મુક્કોલા હાઈવેનું પણ ઉદ્ધાટન કરશે.
નીતિન ગડકરી કેરળમાં મંગળવારે 11,571 કરોડ રૂપિયાના સાત હાઈવે પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કરશે. સાત પરિયોજનાઓના શિલાન્યાસની સાથે તે 1,121 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 27 કિલોમીટરના કઝકોટ્ટમ-મુક્કોલા રાજમાર્ગનું ઉદ્ધાટન પણ કરશે. સોમવારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના નિવેદનમાં આ જાણકારી આપી હતી.
