Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી નીતિન ગડતરીને રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયનો પદભાર સંભાળ્યો

Live TV

X
  • મોદી સરકારમાં વિભાગોની ફાળવણી બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફરીથી રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયનો વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો છે. કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર નાથ પાંડેએ પણ પોતાનો પદભાર સંભાળ્યો છે.

    મોદી સરકારમાં વિભાગોની ફાળવણી બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફરીથી રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયનો વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો છે. કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર નાથ પાંડેએ પણ પોતાનો પદભાર સંભાળ્યો છે. તેમને કૌશલ્ય વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ આર.પી.એન.સિંહે તેમને પુષ્પગુચ્છ આપીને શુભકામના આપી હતી.ડો. હર્ષવર્ધને પણ આરોગ્ય મંત્રાલયનો પદભાર સંભાળ્યા બાદ વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. તેમને આરોગ્ય મંત્રાલય તેમજ વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી મંત્રાલય સોંપવામાં આવ્યું છે. થાવરચંદ ગેહલોતે પણ આજથી પોતાનો પદભાર સંભાળતા કાર્યભારના શ્રી ગણેશ કર્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply