Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય માહિતી મંત્રી પ્રકાશ જાવડેકરે ઓટીટી પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે કરી બેઠક 

Live TV

X
  • કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ઓલ્ટ બાલાજી, હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ, નેટફ્લીકસ, જીઓ, જી-ફાઇવ, વાયકોમ એયટીન, શીમારૂ, એમેક્સ પ્લેયર સહિત વિવિધ ઓટીટી પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. આ ઉદ્યોગના પ્રતિનિધિઓને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે અતીતમાં ઓટીટી કંપનીઓ સાથે ઘણા તબક્કાની વાતચીત કરી છે. અને સ્વનિયમનની જરૂરીયાત પર બળ આપ્યું છે. પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને કહ્યું કે ઓટીટી ઉદ્યોગના પ્રતિનિધીઓ સાથે એક સાર્થક બેઠક થઇ છે. અને ઓટીટી નિયમોની જોગવાઇ પર ચર્ચા થઇ. તમામ પ્રતિનિધિઓએ નવા દિશા નિર્દેશોનું સ્વાગત કર્યું છે. ઓટીટી અનુભવ તમામ દર્શકો માટે સારા બનાવવા માટે મંત્રાલય અને ફિલ્મ ઉદ્યોગ એક સાથે કામ કરતા રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply