કેન્દ્ર સરકારે GSTR-9 અને GSTR-9C વાર્ષિક રિટર્ન ભરવાની મુદ્દત વધારી
Live TV
-
કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2019-20 માટેના GSTR-9 અને GSTR-9C વાર્ષિક રિટર્ન ભરવાની મુદ્દત વધારીને 31મી માર્ચ-2021 કરી છે.
નાણામંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે,ચૂંટણી પંચની મંજૂરી લીધા બાદ રિટર્ન ભરવાની મુદ્દતમાં વધારો કરાયો છે.
કરદાતાઓએ કરેલી રજુઆતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે.
