Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીર: આયુષ્યમાન ભારત યોજના કેશલેસ સારવાર

Live TV

X
  • દેશમાં ઘણા સમયથી સ્વાથ્ય સંબંધી યોજનાઓ સરકાર દવારા લોકહિત માટે જુદા જુદા સ્વરૂપોમાં મુકવામાં આવી રહી છે અને નવા જોડાયેલા અને દેશના ચર્ચિત પ્રદેશ  જમ્મુ કાશ્મીરમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત બાવીસ હજાર થી વધુ લાભાર્થીઓને મફત અને કેશલેસ સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવાઇ
    કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પ્રથમ બે મહિનામાં બાવીસ હજાર થી વધુ લાભાર્થીઓને મફત અને કેશલેસ સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. આ યોજના લાગુ થયા બાદ ૩૦ લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. આ યોજના અંતર્ગત બે મહીનામાં બાવીસ લાખ પાંચ હજાર ગોલ્ડન કાર્ડ અપાયા છે. લાભાર્થીઓની સુવિધા માટે પાંચ હજાર સુવિધા કેન્દ્રો ઉપરાંત પેનલમાં સામેલ તમમામ હોસ્પિટલોમાં નોંધણી કાર્ય શરૂ કરાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply