કેરળમાં નન સાથે દુષ્કર્મના કેસના મુખ્ય સાક્ષીનું જાલંધરમાં થયું મોત
Live TV
-
નન દુષક્રમ કેસમાં બિશપની ધરપકડના પાંચ દિવસ બાદ કેરલ હાઇકોર્ટે આરોપી બિશપના જામીન કર્યા મંજૂર
કેરળમાં નન સાથે દુષ્કર્મના કેસમાં મુખ્ય સાક્ષી ફાધર કુરિયા કોસનું જાલંધરમાં મોત થયું હતું. ફાધર કુરિયા કોસે આરોપી બિશપ ફ્રૈંકો મુલક્કલની વિરૂધમાં જુબાની આપી હતી. પોલીસ હાલમાં 50 વર્ષીય ફાધર કુરિયા કોસના મોતની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે નન દુષક્રમ કેસમાં બિશપની ધરપકડના પાંચ દિવસ બાદ કેરલ હાઇ કોર્ટે આરોપી બિશપના જામીન મંજૂર કર્યા હતા.
