Skip to main content
Settings Settings for Dark

કોલકાત્તામાં અમિત શાહ આજે કરશે રોડ શૉ

Live TV

X
  • અમિત શાહે મમતા સરકારને ફેંક્યો પડકાર, જય શ્રીરામના જયઘોષ માટે તેમની ધરપકડ કરી બતાવે

    લોકસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. 19 મેમાં રોજ અંતિમ તબક્કાનું મતદાન થશે જેમાં 7 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની 59 બેઠકો માટે મતદાન યોજાશે. પશ્ચિમબંગાળમાં સાતમા તબક્કાના મતદાન પહેલા ભાજપ અને તૃણમુલ કોંગ્રેસનો સંઘર્ષ સપાટી પર આવ્યો છે. આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ કોલકાત્તામાં રોડ શો કરશે. જો કે, રોડ શો પહેલા તેમણે મમતા સરકારને પડકાર આપતા કહ્યું કે, તેઓ જય શ્રીરામના જયઘોષ માટે તેમની ધરપકડ કરીને બતાવે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પશ્ચિમબંગાળમાં શાહની જાધવપુર અને બરાઈમાં યોજાનારી રેલીના આયોજનની મંજુરી પરત લઈને રદ્ કરી દેવામાં આવી હતી. મમતા સરકારના આ વલણ પર ભાજપે તૃણમુલ કોંગ્રેસ પર લોકતંત્રની હત્યાનો આરોપ લગાવ્યો. અમિત શાહે રાજ્યમાં અન્ય રેલીઓ કરી જેમાં મમતા સરકાર પર ભરપુર પ્રહાર કર્યા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply