Skip to main content
Settings Settings for Dark

દૂરદર્શનની વધુ એક નવી પહેલ, દર્શકો માટે એમેઝોન ઈન્ડિયા પર ઓનલાઈન સૉવેનિયર સ્ટોરની શરૂઆત

Live TV

X
  • પ્રસાર ભારતીના ચેરમેને સ્ટોરને ગણાવ્યો ડીડીના દર્શકો માટે ખાસ ગિફ્ટ

    દૂરદર્શનની નવી પહેલના ભાગ રૂપે ઑનલાઇન શોપિંગ વેબસાઇટ એમેઝોન ઇન્ડિયા પર સુવેનીયર સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. જેની જાહેરાત પ્રસાર ભારતીના ચેરમેન સુર્યપ્રકાશ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત ઈ પ્લેટફોર્મ પર આઈ એમ યોર ડીએનએ , આઈ એમ યોર દુરદર્શન આ ટેગ લાઈન સાથે ટી-શર્ટ્સ, કોફી મગ જેવી વસ્તુઓ ઉપલબ્ધ થશે. આ પહેલ દર્શકોને ફરી એક વખત દૂરદર્શન સાથે જોડવા માટે શરૂ કરવામાં આવી છે. જો કે નોંધનીય છે કે, 80 થી 90ના દાયકામાં બહોળો દર્શક વર્ગ હતો. આ પ્રસંગે પ્રસાર ભારતી ના ચીફ એક્ઝિક્યુટીવ શશી શેખરે જણાવ્યું હતું કે આ ડિજિટલ ઈન્ડિયાની એક પહેલ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply