Skip to main content
Settings Settings for Dark

ખેડૂતોને સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારની 'કિસાન સન્માન નિધી યોજના'ને બે વર્ષ પૂર્ણ 

Live TV

X
  • નાના ખેડુતો માટે આ યોજના આશિર્વાદ સમાન સાબીત થઈ

    દેશના ખેડુતોને શસક્ત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધી યોજનાને બે વર્ષ પુર્ણ થયા છે. આ યોજનામાં શામેલ ખેડુતને પ્રતિ વર્ષ 6000 રુપીયાની સહાય 3 હપ્તામાં તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. નાના ખેડુતો માટે આ યોજના આશિર્વાદ સમાન સાબીત થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે 100% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધીમાં આવે છે, જ્યારે બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઇ અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે આવે ખેડૂતોના ખાતામાં જમા થાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply