Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સહિત 10 રાજ્યોમાં કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશન યોજના હેઠળ 21 પ્રોજેક્ટોને કેન્દ્ર સરકારે આપી મંજુરી

Live TV

X
  • કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશન યોજના હેઠળ 4 અબજ 43 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ તથા એક અબજ 89 કરોડ રૂપિયાની ગ્રાન્ટવાળા 21 પ્રોજેક્ટોને મંજુરી આપી છે. ખાદ્યાન્ન સંસ્કરણ ઉદ્યોગ વિભાગના મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષપદે ગઇકાલે યોજાયેલી આંતર-મંત્રાલય સમિતીની બેઠકમાં 21 પ્રોજેક્ટોને મંજુરી અપાઇ હતી. તોમરે કહ્યું કે, આ 21 પ્રોજેક્ટો દ્વારા 12 હજાર 600 જેટલી રોજગારીની તકો ઊભી થશે તેમજ બે લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે. ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, નાગાલેન્ડ, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં આ પ્રોજેક્ટો આવેલા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply