Skip to main content
Settings Settings for Dark

બિહારમાં નિતીશકુમાર ફરી મુખ્યમંત્રી બને તેવા એંધાણ, રસાકસી બાદ બિહારમાં એનડીએ બહુમતી તરફ

Live TV

X
  • બિહાર વિધાનસભા ચૂંટણીમાં શરૂઆતના ચાર કલાકના પરિણામના ટ્રેન્ડ ઉપરથી ત્રિશંકુ વિધાનસભાની અટકળો શરૂ થઇ છે. આ સ્થીતિમાં એવી પણ ચર્ચા શરૂ થઇ છે કે શું ચિરાગ પાસવાન 2005ના ઇતિહાસને પુનરાવર્તીત કરશે. જોકે જે રીતે તેમણે જેડીયું અને આરજેડી સામે વોટ માંગ્યા છે અને તે મુજબ તેમને આ બન્ને પાર્ટી સાથે જોડાવું મુશ્કેલ છે. શરૂઆતની કાટાની ટક્કર બાદ સાડા બારની સ્થીતિેએ એનડીએ અને મહાગઠબંધન વચ્ચે 22 થી 25 બેઠક વત્તા ઓછા પ્રમાણે ચાલી રહ્યાં છે. હાલમાં લોકજનશક્તિ પાર્ટી 1 સીટ ઉપર આગળ છે. હાલની સ્થીતીમાં ચિરાગ પાસવાન અને અપક્ષો સહિત નાના પક્ષો ના વિજેતા ઉમેદવારો કિંગ મેકરની ભુમિકામાં આગળ વધતા જોવા મળે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply