ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર શહિદોને આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
શહિદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની પોલીસમાં કામ કરતા પોલીસ જવાનોએ દેશ માટે બલિદાન આપ્યું છે, તેને દેશ સલામ કરે છે.
કેન્દ્રિય ગૃહમંત્રીનો હોદ્દો સંભાળ્યા બાદ અમિત શાહે દિલ્હી સ્થિત પોલિસ સ્મારકની મુલાકાત લીધી હતી. દેશની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતી આપનારા 34 હજાર વીર પોલીસ જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
શહિદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની પોલીસમાં કામ કરતા પોલીસ જવાનોએ દેશ માટે બલિદાન આપ્યું છે, તેને દેશ સલામ કરે છે.