ગોવાના મુખ્યમંત્રીને દિલ્લી સ્થિત એમ્સ હોસ્પિટલમાંથી અપાઈ રજા
Live TV
-
સ્વાદુપીંડમાં તકલીફ થવાના કારણે તેઓને 15 સપ્ટેમ્બરના રોજ દિલ્હી સ્થિત એમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતા
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને દિલ્લી સ્થિત એમ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સ્વાદુપીંડમાં તકલીફ થવાના કારણે તેઓને 15 સપ્ટેમ્બરના રોજ દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિસ એમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યાં છે. જો કે ધીમે ધીમે તબીયતમાં સુધારો થતા ડોકટરની ટીમ દ્રારા આજે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
