Skip to main content
Settings Settings for Dark

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યા 12 ઉમેદવાર

Live TV

X
  • કોંગ્રેસે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. રાજ્યમાં આગામી મહિનાની 12 અને 20 તારીખે બે તબક્કે મતદાન થવાનું છે. પક્ષની કેન્દ્રીય સમિતિએ પક્ષના ઉમેદવારોની યાદીને મંજૂરી આપેલી છે. ભારતીય જનતા પાર્ટી પણ ટૂંક સમયમાં પોતાની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply