છેલ્લા 6 અઠવાડિયાથી દરરોજના 11 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે: આરોગ્ય મંત્રાલય
Live TV
-
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 6 અઠવાડિયાથી દરરોજના 11 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. કોવિડ 19ના સંક્રમણને અટકાવવા વ્યૂહરચનામાં વ્યાપક અને ઉચ્ચ પરીક્ષણ મહત્ત્વપૂર્ણ છે. આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરી જણાવ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં થયેલા કેટલાક પરીક્ષણોમાંથી, ભારતે નવેમ્બરમાં કુલ ૧૨ કરોડથી વધુના કુલ કોરોના ટેસ્ટ કર્યા છે.
