રાષ્ટ્રપતિએ દિવાળીની પૂર્વ સંધ્યા પર તેમના સાથી નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે દિવાળીની પૂર્વ સંધ્યા પર તેમના સાથી નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, વિવિધ ધર્મો અને સંપ્રદાયોના લોકો દ્વારા ઉજવવામાં આવતા આ તહેવાર આપણા દેશના લોકોમાં એકતા, સદ્ભાવના અને બંધુત્વની ભાવનાને મજબૂત કરે છે. રાષ્ટ્રપતિએ બધા જ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી સાંજે ફરી એક વાર રાષ્ટ્રપતિ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવશે।
