Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ અભિયાન વધુ તેજ

Live TV

X
  • રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું, જમ્મુ કાશ્મીરમાં કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી

    રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું , કે શ્રીનગરમાં તેમણે તબક્કાવાર ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા કરી હતી. એનએસએ એ સુરક્ષા અધિકારીઓને નિર્દેશ આપ્યો , કે જમ્મુ કાશ્મીરમાં સામાન્ય જનતાના જીવનમાં સુધારો લાવવા માટે પગલા ભરવામાં આવે, આતંકવાદ વિરોધી અભિયાન તેજ કરે .અને સામાન્ય જનતાને કોઈ પણ રીતે જાન માલનું નુકસાન ન થાય  તેનું પણ ધ્યાન રાખે. વધુમાં ડોભાલે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. તેમણે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠનોની અફવા ફેલાવવાની કાર્યવાહીને જોતાં , સુરક્ષા દળ અને વહીવટી તંત્રને , સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply