Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

Live TV

X
  • બન્ને વચ્ચે અને દ્વિપક્ષિય મુદ્દા પર વાતચીત કરવામાં આવી

    ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રોહાની સાથે મુલાકાત કરી હતી. આ દ્વિપક્ષીય મુલાકાતમાં બંને દેશો વચ્ચે ઘણા મુદ્દે ચર્ચા થઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘની બેઠકથી અલગ રાષ્ટ્રીય અધ્યક્ષો દ્વિપક્ષીય મુલાકાત કરી હ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇરાન સાથેની મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ અનાત્યાસી સાથે મુલાકાત કરી હતી. બંને નેતા વચ્ચે તમામ મુદ્દે વાતચીત થઈ હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply