Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદના 3 આતંકી ઠાર

Live TV

X
  • આ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર અને ગોળાબારુદ જપ્ત કરાયો હતો.

    જમ્મુ કશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. ભારતીય સૈનિકોએ પુલવામામાં થયેલી અથડામણમાં જૈશ એ મોહંમદના 3 આતંકી ઠાર માર્યા હતાં. આ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર અને ગોળાબારુદ જપ્ત કરાયો હતો.

    પુંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યાના  થોડા કલાકો બાદ આ અથડામણ સર્જાઈ હતી. જમ્મૂ-કાશ્મીરના પુલવામાં આંતકીઓ સાથે થયેલી અથડામણમાં ભારતીય સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply