Skip to main content
Settings Settings for Dark

જે.પી.મૉર્ગન ઈન્ટરનેશનલ કાઉન્સિલના સભ્યો સાથે વડાપ્રધાનની મુલાકાત

Live TV

X
  • 2007 પછી પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પરિષદની ભારતમાં બેઠક યોજાઈ હતી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં જે.પી.મૉર્ગન ઈન્ટરનેશનલ કાઉન્સિલના સભ્યો સાથે મુલાકાત કરી હતી. 2007 પછી પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પરિષદની ભારતમાં બેઠક યોજાઈ હતી. PMએ વર્ષ 2024 સુધી ભારતને 5 ટ્રીલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના પોતાના દ્રષ્ટીકોણ પર ચર્ચા કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીમાં જેપી મોર્ગન ઈન્ટરનેશનલ કાઉન્સિલના સભ્યો સાથે મુલાકાત કરી હતી. 2007 બાદ આ પ્રથમ વાર ભારતમાં આંતરાષ્ટ્રીય પરિષદની બેઠક મળી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વૈશ્વિક સ્તરના ભૌતિક અને પાયારૂપ માળખાનો વિકાસ અને ગુણવત્તાસભર સ્વાસ્થ્ય સેવાઓનો વિકાસ અને આરોગ્યસંભાળ અને ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવું એ સરકારની નીતિગત પ્રાથમિકતા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લોકોની ભાગીદારી એ સરકાર માટે નીતિ બનાવવાનો માર્ગદર્શક સિદ્ધાંત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply