Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ મંદિરોને જોડતો રોપ-વે પ્રોજેક્ટ તૈયાર

Live TV

X
  • જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળો પર રોપ-વે નો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે અને તેનાથી પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ત્રણ પ્રાચીન મંદિરોને જોડતો રોપ-વે પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે.

    મહામાયા મંદિર, બાવેવાલી માતા અને પીરખો મંદિર માટે આ રોપ-વે તૈયાર કરવામાં આવ્યું છે. માત્ર 30 મહિનામાં આ પ્રોજેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે.

    આ રોપ-વેની લંબાઈ લગભગ 1668 મીટર છે. આ રોપ-વે બનવાથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રોપ-વે થી લોકલ બિઝનેસને પણ પ્રોત્સાહન મળશે. આ રોપ-વે પર પ્રતિ કલાકે 400 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply