જમ્મુ-કાશ્મીર: પ્રખંડ વિકાસ પરિષદ માટે આજે મતદાન
Live TV
-
BDS અધ્યક્ષના પદ માટે 1065 ઉમેદવારો મેદાનમાં
જમ્મુ-કાશ્મીરની પ્રખંડ વિકાસ પરિષદ એટલેકે બીડીસી માટે આજે મતદાન થશે. મતદાન માટે તમામ તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે. બીડીસી અધ્યક્ષના પદ માટે 1065 ઉમેદવારો મેદાનમાં છે.ઉમેદવારી પત્ર પરત ખેંચાયા બાદ કુલ 1052 નામો યોગ્ય ઠર્યા હતા. જેમાં ભાજપના 27 ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ ગયા છે. કુપવાડા જિલ્લામાં સૌથી વધારે 101 ઉમેદવારો મેદાનમાં છે. તો બારામુ્લા જિલ્લામાં 90 જમ્મૂ જિલ્લામાં 82 ઉમેદવાર મેદાનમાં છે.
