Skip to main content
Settings Settings for Dark

જમ્મૂ કાશ્મીરના પુલવામાં એક આતંકવાદી ઠાર

Live TV

X
  • જમ્મૂ કાશ્મીરના પુલવામા ખાતે રાતના સુમારે સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાતાં એક આતંકવાદી ઠાર મરાયો હતો તો સેનાના એક જવાન શહીદ થયા હતા.

    જમ્મૂ કાશ્મીરના પુલવામા ખાતે રાતના સુમારે સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાતાં એક આતંકવાદી ઠાર મરાયો હતો તો સેનાના એક જવાન શહીદ થયા હતા. સેના આતંકવાદીઓને ઝડપવા સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરતાં અથડામણ સર્જાઇ હતી. અથડામણ દરમિયાન એક આતંકવાદી ઠાર મરાયો હતો અને બે જવાન ઘાયલ થયા હતા. બંને ઘાયલ જવાનોને સારવાર માટે સૈન્ય હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક જવાનનું મૃત્યુ થયું હતું. વિસ્તારમાં હજી સર્ચ ઓપરેશન જારી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply