જમ્મૂ-કાશ્મીરમાં સ્થાનિક પંચાયતની ચૂંટણી
Live TV
-
જમ્મૂ-કાશ્મીરમાં ગઈકાલે સ્થાનિક પંચાતની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન થયું હતું.13 જિલ્લામાં 384 વોર્ડમાં લોકોએ મતદાન કર્યું હતું.જેમાં ખાસ વાત એ રહી કે, 7 જિલ્લા ખીણના અને 6 જિલ્લા જમ્મૂ સંભાગના હતા.બીજા તબક્કામાં ભારે મતદાન નોંધાયું છ.બીજા તબક્કામા્ં જમ્મૂ-કાશ્મીર ઘાટીમાં 11 જિલ્લાની 7 નગરપાલિકા અને જમ્મૂ-સંભાગની 18 નગરપાલિકા માટે ચૂંટણી યોજાઈ હતી.જમ્મૂ-કાશ્મીરમાં સ્થાનિક પંચાયત ચૂંટણીઓ 8 થી 14 ઓક્ટોબર સુધી તેના નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે યોજાઈ રહી છે.જેમાં કુલ 17 લાખ મતદારો છે.જે 3372 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
