Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી 

Live TV

X
  • આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાઈ રહ્યો છે. બાળકીઓના કલ્યાણ અને તેમના અધિકારોના રક્ષણ માટે સંસ્થાઓને એકજૂથ કરવા માટે, દર વર્ષે 11 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તેના હેડક્વાર્ટર ખાતે બાલિકા સંમેલનનું આયોજન કરવામાં આવે છે. 

    વિશ્વભરમાં પ્રથમ આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ 11 ઓક્ટોબર 2012 ના રોજ મનાવવામાં આવ્યો હતો. આ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલો એ દિવસ છે, જેમાં કન્યાઓ માટે વધારે તકોનું સમર્થન કરવામાં આવે છે. આ વર્ષે આ દિવસની થીમ બાલિકાઓમાં કૌશલ વિકાસ રાખવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply