Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીનો ભાજપ કાર્યકર્તાઓ સાથે સંવાદ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે, ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય માત્ર લોકોના કલ્યાણ માટે કામ કરવાનું છે.પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે આગ્રા, દામોહ, કરોલી, ઢોલપુર, મૈસૂર સંસદીય ક્ષેત્ર કાર્યકર્તાઓ સાથે નમોએપના માધ્યમથી વાતચીત કરી હતી.અને કહ્યું કે પક્ષ તમામ વિરોધ વચ્ચે પણ લોકોની સેવાનું કામ સતત ચાલુ રાખશે. આ બધા વચ્ચે 7 ડિસેમ્બેર તેલગાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમા રાખીને પાર્ટી અધ્યક્ષ અમિતશાહે તેલંગાણા કરીમનગરમાં રેલીને સંબોધિત કરી હતી.તો આ તરફ કોંગ્રેક અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના બિકાનેરમાં જનસભા સંબોધી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply