Skip to main content
Settings Settings for Dark

જી-20 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યજૂથના બીજા વેબિનારનું આજે આયોજન

Live TV

X
  • જી-20 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યજૂથના બીજા વેબિનારનું આજે આયોજન થયું છે. યુનેસ્કોના સહયોગથી “ભવિષ્ય માટે વારસાનો ઉપયોગ” વિષય પર ચર્ચા રહેશે. જી 20 સભ્યો અને અતિથિ રાષ્ટ્રો તેમજ અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સહિત 29 દેશોના નિષ્ણાતોને તેમાં એક સાથે લાવશે. આ વેબિનારનો ઉદ્દેશ્ય સર્વસમાવેશક સંવાદને પ્રોત્સાહન આપવાનો અને ઊંડાણપૂર્વક ચર્ચાનો છે. તે જ્ઞાનની વહેંચણીને પ્રોત્સાહન આપવા માંગે છે. વેબિનાર મૂર્ત અને ક્રિયા-લક્ષી પરિણામોની રચનામાં જી 20 સભ્યપદના પ્રતિબિંબની પણ જાણ કરશે. ત્રીજો અને ચોથો વેબિનાર 19મી અને 20મી એપ્રિલે યોજાશે.

    વેબીનારની વાત કરીએ તો યુનેસ્કોના સહયોગથી ભવિષ્ય માટે વારસાનો ઉપયોગ વિષય પર ચર્ચા રહેશે. જી 20 સભ્યો અને અતિથિ રાષ્ટ્રો તેમજ અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સહિત 29 દેશોના નિષ્ણાતોને તેમાં એક સાથે લાવવમાં આવશે. આ વેબિનારનો ઉદ્દેશ્ય પ્રોત્સાહન આપવાનો અને ઊંડાણપૂર્વક ચર્ચાનો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply