Skip to main content
Settings Settings for Dark

તમિલનાડુ: સરકારે રાજ્યમાં લોકડાઉન વધારતા 28 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી લંબાવ્યો

Live TV

X
  • કોરોનાના વધતા કેસ સામે તમિલનાડુ સરકારે રાજ્યમાં લોકડાઉન વધારતા 28 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી લંબાવ્યો છે

    સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઘણા સમયથી ઝઝૂમી રહ્યું છે.થોડા સમયથી કોરોનાનું સંક્રમણ વધી જવાથી લોકોને ફરી લોકડાઉનનો સામનો કરવો પડશે અને સરકારે જે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી બન્યું છે.
    કોરોનાના વધતા કેસ સામે તમિલનાડુ સરકારે રાજ્યમાં લોકડાઉન વધારતા 28 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી લંબાવ્યો છે. જોકે તે માટે કોઇ નવા પ્રતિબંધ લાગુ કર્યા નથી. આ સબંધમાં ઇસ્યુ કરેલ આદેશમાં જિલ્લા વહિવટી તંત્રને વર્તમાન ઉપાયો કડક રીતે લાગુ કરવા અને કોવિડ-19ને રોકવા જરૂરી સમયગાળા સુધી જરૂરી જોગવાઇનો ઉપયોગ કરવા કહ્યું છે. જિલ્લા સ્તરના અધિકારીઓને કોવિડ-19થી બચાવના ઉપાયોને ઉત્તેજન આપવા માસ્ક પહેરવા, હાથ વારંવાર ધોવા અને સામાજિક અંતર ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોનનુ સિમાંકન અને એસઓપીને સુનિશ્ચીત કરવાની સલાહ આપવામાં આવી છે. આ આદેશમાં કોવિડ-19ની જોગવાઇમાં રાષ્ટ્રીય નિર્દેશ લાગુ કરવા કહેવામાં આવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply