Skip to main content
Settings Settings for Dark

તેજસ પર સફળતાપૂર્વક ઉડાનનો મારો અનુભવ અવિશ્વસનીય રહ્યો : પ્રધાનમંત્રી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુની મુલાકાતે હતાં. જ્યાં તેમણે સ્વદેશી યુદ્ધ વિમાન તેજસની ઐતિહાસિક ઉડાન ભરી રક્ષા તંત્રને વધુ મજબૂત બનાવવાની મુહિમને વેગ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા X પર પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, તેજસ પર સફળતાપૂર્વક ઉડાનનો મારો અનુભવ અવિશ્વસનીય રહ્યો. આ ઉડાન બાદ સ્વદેશી ક્ષમતા પર મારો વિશ્વાસ દ્રઢ બન્યો. આપણી મહેનતના કારણે આપણે આત્મનિર્ભરતા બાબતે વિશ્વમાં કોઈના થી પાછળ નથી. આ સાથે જ પ્રધાનમંત્રીએ ભારતીય વાયુ સેના DRDO હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સહિત સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા હતાં. પ્રધાનમંત્રીએ બેંગલોર સ્થિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની મુલાકાત કરી હતી અને તેજસના નિર્માણ સહિત તમામ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સમીક્ષા કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply